TEA IS IMPORTANT BUT SOME BAD EFFECT OF OVER DRINK

DRINK ANY THING BUT ON LIMIT OF BODY ,IT MAY BE EFFECTED








  • *ચા ના શોખીનો હોય તો જરુર વાચજો*
  • ☕ચા ગરમી વધારે .
  • ચા પીવાથી વિટામીનો નાશ થાય છે.
  • ☕ ચા થી સમરણશક્તિ નબળી પડે  લિવરમાં ખરાબ અસર થાય છે.
  • લોહીની ઉષ્મા મંદ
  • સ્નાયુમાં ગરબડ થાય છે.
  • અનિંદ્રા ની ફરિયાદ રહે છે.
  • દાંત ખરાબ થાય છે. ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર મા ચા એલ્યુમિનિયમના વાસણમાં બનાવવામાં જે નુકશાનકારક છે.
  • વધારે સમય થર્મોશમાં રાખેલ ચા નુકશાનકારક છે.
  • સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે.
  • ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD  લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.”
  • “ચ્હા દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક 
  • ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે. 
  • “ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” ડો. જે. ડબ્લયુ. મારટિન
  • “બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ પ્રોફેસર મેંડલ
  • “ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકશાનકારક અમ્લ છે. 
TENIN : વાયુ પ્રકોપ કરે .Nervous System ( નાડી સંસ્થાન )ને નબળી કરે . ટેનિન આંતરડા, મોઢા, જઠરમાંથી થતી પાચનક્રિયાને નબળી કરે . ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડામાં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય.
  • VOLATILE OIL :ઉંઘનો નાશ કરે .આંખના રોગ થાય. 
  • OXIDIC ACID :  તેજાબ છે



                         THANKS FOR VISIT

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Blog Archive

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular