- *એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં..*
- *નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”*
- *બોધ: જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું..*
- *- મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે..*
- *- મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો..*
- *- આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે..*
- *- પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે..*
- *- પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે..*
- *પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો??*
- *જીવનનો સાચો મતલબ સમજો...
THANKS FOR VISIT
Good Work done bro
ReplyDelete