��બાળપણ ના
ક્રીકેટ-નિયમો��
����નિયમ-૧:
દડા માટે બઘાએ ૧૦-૧૦ રૂપિયા કાઢવાના.✨
����નિયમ-૨:
વિમલ કે કુબેર નુું કાગળ ટોસ ઊછાળવા માં.
(હીન્દી - ઈંગ્લીશ).✨
����નિયમ-૩:
૬-૬ ઓવર ની મૈચ..✨
����નિયમ-૪:
પહેલો બોલ ટ્રાયલ.✨
����નિયમ-૫:
પેવેલીયન સ્ટમ્પ ની બાજુ મા.✨
����નિયમ-૬:
અધ્ધર દિવાલ કુદે તો આઉટ, અને
અધ્ધર દિવાલ પર ટપ્પી પડે તો સીક્સ.✨
����નિયમ-૭:
બે એલ-બી આઉટ.✨
����નિયમ-૮:
એક ટપ્પી એક હાથે આઉટ.✨
����નિયમ-૯:
એમ્પાયર બેટીંગ વારી ટીમ નો.✨
����નિયમ-૧૦:
કાચા અને નાના ખેલાડીઓ એ ખાલી ફીલ્ડીંગ જ કરવાની.✨
����નિયમ-૧૧:
જે વાડ મા મારે તેને લેવા જવાનુ.✨
����નિયમ-૧૨:
ફીલ્ડીંગ વાળી ટીમે દાવ આપી ને જ જવાનુ.✨
����નિયમ-૧૩:
છેલ્લે દાવ ના મલે તો લડાઈ કરીને જ આવાનુ.✨
તમે પણ તમારા મિત્રો નો મોકલી ને આ સોના જેવા સમય ને યાદ કરો...������
0 comments:
Post a Comment