લોટ દળાવા જતી માસી ના દયણાં ના ડબ્બા ઉપર #JIO# લખેલું જોઈ રઘલો ચક્રી ખાઈ ગયો
"હે માસી,આ જિયો વાળા ડબ્બા પણ ફ્રી માં આપે ?"
માસી કહે - મારા રોયા, ઈ તો તારા માસા નું ટૂંકમાં નામ લખ્યું છે
જેન્તીલાલ(J) ઈશ્વરલાલ.(I)
ઓઝા(o)
---------------------'''''-----------'---'------- *પત્ની* અને *પાકિસ્તાન* બન્ને ની રાશી એક જ છે બન્ને ક્યારે યુદ્ધ ચાલુ કરી દે... ભરોસો નહી
*હિન્દુસ્તાન* અને *હસબન્ડ* બન્ને ની રાશી પણ એક જ છે ક્યા સુધી સહન કરતા રહેશે ખબર નથી..!
-------------''''''----------------'--------------
_ભુલ એના થી જ થાય છે_
_જે સારું કરવા ઇચ્છે છે_
_બાકી કંઈ નહિ કરવા વાળા તો_
_ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_.
Good morning --------------------------------------------
શું " જતુ "કરવું . અને
શું " જાતે " કરવું એ સમજી
જઈએ એટલે જીંદગી
ખુશનસીબ.... -------------------------------------------- શુભસવાર...
તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખો
કારણ કે હદ થી વધારે સમજદારી
જીવનને બોરીંગ કરી નાખે છે.... -------------------------------------------'---
મિત્ર જયારે પ્રગતી કરે
ત્યારે ગર્વ થી કેહજો :-
તે મારો મીત્ર છે
પણ
મુશ્કેલીમાં હોય ત્યાર જરૂર કહેજો ::-
હુ તેનો મીત્ર છું -------------------------------------------
આ દુનિયા પણ વિચિત્ર છે, હો..
જયારે *ચાલતાં નહોતુ આવડતુ*
ત્યારે
કોઇ પડવાં ન દેતા અને આજે
જયારે *ચાલતા શીખી ગયા...*
ત્યારે લોકો *પાડવા* મથામણ કરી રહયા છે..!
--------------------------------------------
આજ કાલના જુવાનિયાઓ દાઢી-મુછ
એવી રાખીને ફરે છે,જાણે શિવાજી
મહારાજનો છેલ્લો વારસદાર એજ
હોય .....ને ખાલી કુતરુ જો ભસ્યુ જ
હોય તો દિવાલ કુદીને એવો ભાગે કે
મીલ્ખાસીંહ પણ પકડી ના સકે... --------------------------------------------
૧) દુધ પીવા થી શરીર નો વિકાસ થાય ?
ના રે ના... બિલાડી જુઓ ને વર્ષો થી એવી ને એવી છે.
૨) વોકીંગ કરવાથી ચરબી ઘટે ?
હોહોહોહો શું વાત કરો છો... કોઇદી ઘટે? હાથી નું ક્યાં વજન ઘટે છે...
૩) તરવા થી શરીર સ્લીમ થાય ?
રે'વા દ્યો ને હવે... તો તો વ્હેલ કે'દુની પાતળી થઇ ગઇ હોત...
૪) દરરોજ વહેલા ઉઠવા થી ધનમાં સમૃદ્ધી આવે ?
હીહીહીહી તો તો છાપા વેં'ચવા વાળા બીએમડબલ્યુ માં ફરતા હોય.. બસ કરો હવે.. હો.
-------------------------------------------
હવે ખાલી ઝેર બનાવવાનું બાકી છે...!
પતંજલિ ઝેર...।
આત્મા ને મળે સીધો પરમાત્મા ॥
--------------------------------------------
*ભૂરો ઇન્ટરવ્યૂ આપવા ગયો....*
*ત્યાં તેને O.N.G.C નું પૂરું નામ પૂછવા માં આવ્યું........*
*ભૂરા એ જવાબ આપ્યો.......*
*ઓગણજ નજીક ગોતા ચોકડી...............*
*_કસમ થી સાહેબ....._*
*ત્યાં ના ઇન્ટરવ્યૂ લેનાર સાહેબ એ નોકરી છોડી દીધી........*
---------------------------------------------
_❛ જમી લીધા પછી વેઈટરે કીધું_
_"સાહેબ, કાંઈક ટીપ તો આપો"_
_પતિએ વેઈટરને કાનમા કીધું_
_"કોઈ દી લગન નો કરતો" ❜_
------------------------------'--------------
કમાલ કરી નાખ્યો
ધમાલ કરી નાખ્યો
મોદી એ UP માં ધોતીયુ ફાડી ને રૂમાલ કરી નાખ્યો
-------------------------------------------- [8:41pm, 09/03/2017] PAPA2: દુધ પીવા થી શરીર નો વિકાસ થાય ?
ના રે ના... બિલાડી જુઓ ને વર્ષો થી એવી ને એવી છે.
વોકીંગ કરવાથી ચરબી ઘટે ?
શું વાત કરો છો... કોઇદી ઘટે? હાથી નું ક્યાં વજન ઘટે છે...
તરવા થી શરીર સ્લીમ થાય ?
રે'વા દ્યો ને હવે... તો તો વ્હેલ કે'દુની પાતળી થઇ ગઇ હોત જેઠા ભાઇ...
દરરોજ વહેલા ઉઠવા થી ધનમાં સમૃદ્ધી આવે ?
તો તો છાપા વેં'ચવા વાળા બીએમડબલ્યુ માં ફરતા હોય.. બસ કરો હવે.. હો.
[11:06pm, 09/03/2017] Papa: દરેક વસ્તુની કિંમત
સમય આવે ત્યારે જ થાય .....
જુઓ ને,
મફતમાં મળતો ઓક્સિજન
હોસ્પિટલમાં
કેવો વેચાય છે --------------------------------------------
એક બેન મૉલમાંથી બિસ્કીટ ચોરતા પકડાઈ ગયા...
જજ - તમે જે પેકેટ ચોરયુ છે તે પેકેટ મા 10 બિસ્કીટ હતા... તેથી તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે....
બેનના પતિદેવ (બૂમ પાડીને) : સાહેબ, આણે મમરાનું પેકેટ પણ ચોરયુ હતું... .લોટ દળાવા જતી માસી ના દયણાં ના ડબ્બા ઉપર JIO લખેલું જોઈ રઘલો ચક્રી ખાઈ ગયો
"હે માસી,આ JIO વાળા ડબ્બા પણ ફ્રી માં આપે ?"
માસી કહે - મારા રોયા, ઈ તો તારા માસા નું ટૂંકમાં નામ લખ્યું છે
*જેન્તીલાલ ઈશ્વરલાલ ઓઝા*
--------------------------------------------
0 comments:
Post a Comment