IN GUJARATI QUOTES.......

*હમેશાં એ જ સબંધ તૂટી જાય છે*

*જેને સાચવવા કોઈ એકલી વ્યક્તિ કોશિશ કરે છે.....*

--------------------------------------------------------------------------------------

જગતમાં બે છોડ એવા છે
કે જે કદી કરમાતા નથી.....
અને એક કરમાય પછી
લાખ કોશિશ કરો,
તોય ફરી પાછા ખીલતા નથી

              એક છે પ્રેમ
      અને બીજો વિશ્વાસ
--------------------------------------------------------------------------------------
અભિમાન વગર ની વાણી,
હેતુ વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી,
     અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,

એ જ સાચો સબંધ.....                             

----------------------------------------------------------------------------------                 परखता तो वक्त है,
    कभी हालात के रूप मे ,
       कभी मजबूरीयों के रूप मे!!!

*भाग्य तो बस आपकी*
       *काबिलियत देखता है !*

जीवन में कभी किसी से,
     अपनी तुलना मत करों,

   *आप जैसे है सर्वश्रेष्ठ हे*
---------------------------------------------------------------------------------------                          

     * जीवन* में आपसे *कौन मिलेगा,*
             ये *समय* तय करेग.
     *जीवन* में आप *किस से मिलेंगे,*
         ये आपका *दिल* तय करेगा
                      *_परंतु_*
                  *जीवन* में आप
     किस-किस के *दिल* में बने रहेंगे,
     यह आपका *व्यवहार* तय करेगा.
---------------------------------------------------------------------------------------  
      *"ધીરજ*
       *એક એવી  સવારી છે,*
       *જે તેના પર બેઠેલા  માનવી ને*
       *કયારેય નીચે પડવા દેતી નથી,*

      *ના કોઈ ના પગ મ
       *અને*
      *ના કોઈ ની નજર મા"....✍*                     --------------------------------------------------------------------------------------
बुरे समय में दिलासा देने वाला कोई अजनबी भी हो वो
"दिल मे उतर"जाता है और
           बुरे समय में
किनारा कर लेने वाला कोई
   अपना ही क्यों न हो
"दिल से"उतर जाता है
---------------------------------------------------------------------------------------
: વફાદારી હોય કે ઇમાનદારી,

જો વારંવાર સાબિત કરવી પડતી હોય તો છેડો ફાડી નાખવો યોગ્ય છે..

---------------------------------------------------------------------------------------
જગતમાં બે છોડ એવા છે
કે જે કદી કરમાતા નથી.....
અને એક વખત કરમાય પછી
લાખ કોશિશ કરો,
તોય ફરી પાછા ખીલતા નથી
          એક છે *પ્રેમ* ☺
      અને બીજો *વિશ્વાસ
---------------------------------------------------------------------------------------
વિશ્વાસ ની વાત છે મીત્રો

૧૦૦ રુપીયાનાં તાળાં નાં ભરોસે લાખો રુપીયા ની વસ્તુ આપણે મુકીએ જ છીએ ને..
--------------------------------------------------------------------------------------
❤કોઇ પણ વાત સાબિત કરવા  "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે,,,
માણસ  "કેવા દેખાય" એના કરતાં  "કેવા છે"  એ મહત્વનું છે✌

--------------------------------------------------------------------------------------

*હાથ  ભલે  ખાલી  રાખજે  ભગવાન,*
*પણ  મારુ  દિલ  મારા  સ્નેહીજનો  માટે  છલોછલ  ભરેલુ  રાખજે,*
*મારી  નજીક  કોઇ  ના  આવેતો કાઈ  નહી,*
*પણ  મારા  નજદીક  આવેલુ  કોઇ  મારાથી  દૂર  ન  જાય  એવો  સબંધ  હવે  કાયમ  રાખજે....!!!*

-------------------------------------------
એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
           અને રવિવાર.

    પરંતુ આઠમો વાર
નસીબવાળાઓ પાસે હોય છે,
   એ છે - *'પરિવાર'*   

----------------------------------------------                                               ✍ *कितना अजीब है ना?*✍

84 लाख जीवो में
एक *मानव* ही *धन* कमाता है॥

अन्य कोई *जीव* कभी *भूखा* नहीं मरा
और *मानव* का कभी *पेट नहीं भरा*!
-------------------------------------------
એકબીજા *વિષેે* બોલવાને બદલે ,
એકબીજા *સાથે* બોલો...

બધી વાતો *સરળ* થઈ જાશે.....

-------------------------------------------   ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં  રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની  નજર  વિશ્વ  તરફ છે
આ  બધાય  દુ:ખી  છે  પણ  સાહેબ  જેની
      નજર પોતાના પરિવાર તરફ છે
             *"એ સૌથી વધુ સુખી છે"*
                     
-------------------------------------------
*સંબંધ  એ  નથી  કે  કોની  પાસેથી  કેટલું  સુખ  મેળવો  છો,*

*સંબંધ  તો  એ  છે  કે  કોના  વીના  કેટલી  એકલતા  અનુભવો  છો...*

*મિત્ર" અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના  "રંગ"  નિખરી આવશે...!!*
   
 -------------------------------------------  *સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યા એવી રાખવી કે..જ્યાં કોઈ હિસાબ ન હોય..ફક્ત વહેંચ્યાનો આનંદ હોય
-------------------------------------------
મધ ગમે તેટલુ મીઠું હોય,..
પણ મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિ થાય .
કારણ ....* ડંખ મારવાની ટેવ *........

* ''સ્વભાવ'' * ગમે તેટલો સારો હોય ...પણ
''બીજા ને સંભળાવી દેવા ની કુટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહિ થાય.....
-----------------------------------------

પ્રેમમાં જ "તાકાત" છે સાહેબ સમર્થને...                    "ઝૂકાવવાની"
બાકી "રામ" ને ક્યાં "જરુર" હતી..?
          "એઠાં બોર ખાવાની"

                પ્રેમ તો પ્રેમ છે....ને....!
 
------------------------------------------
[7:28pm, 24/02/2017] ‪+91 80060 34210‬: *માં બાપ ની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે...*

પરંતુ

*માં બાપ ની સેવા કરવામાં કોઇ ભાગ પાડતું નથી*

[7:28pm, 24/02/2017] ‪+91 80060 34210‬: ના જાણે કેમ 'બોજ' બની જાય છે
*'જૂકેલા'* એ 'ખભા' સાહેબ...

જેના 'ઉપર' બેસી તમે ક્યારેક *'મેળા'* જોતા'હતા

[7:28pm, 24/02/2017] ‪+91 80060 34210‬*દીકરી…*

પિતા જયારે કન્યાદાન આપતા હોય છે ત્યારે …

દીકરી નો હાથ જમાઈ ના હાથ માં સોપતા હોય છે ત્યારે વાસ્તવ માં તો એ

પિતા તેમનું હૈયું જ આપતા હોય છે

[7:28pm, 24/02/2017]*પિતા અને પુત્રી નો એક કમાલ નો સંબંધ છે.* 

પિતા ને પુત્રી નું  કંઇ લેવું જ નથી અને પુત્રી ને પિતા માટે બધું જ આપી દેવું છે.

સ્રુષ્ટીના સર્જનહારે આ સંબંધમાં મુઠ્ઠીઓ ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે.

ગયા સાત ભવમાં  જેણે પુણ્ય કર્યા હોય એને આ ભવમાં પુત્રી મળે છે..!!!

------------------------------------------
"સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે...
છતાં પણ અજાણ ની જેમ વરતન કરતો હોય છે...
ના બોલવું-એ તેની કમજોરી નથી હોતી,
પણ મૌન રહેવું એજ તેની તાકાત હોય છે..."                                                               -------------------------------------------
જ્યારે કોઈનું બોલેલુ દિલમાં વાગેને ,
ત્યારે સમજવું કે સંબંધ સાચો બાકી બીજું બધું ખોટું...!!!                                       -------------------------------------------
અમુક લોકો ને જીવનમા બઉ બધા સંબધો બનાવવાનો શોખ હોય છે.....!!!

પણ મને તો બસ સંબધો સાચવાનો શોખ છે....!!!✍

--------------------------------------------
*પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે,*
*પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસ ને પોસાતું નથ
-------------------------------------------
મને એવી કયાં ખબર હતી કે :
"સુખ અને ઉંમરને" બનતું નથી ,
...પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ ..
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...!!!    
~_________________________________~
"નાનું પણ ભયંકર વાક્ય"
આશ્ચર્ય છે ને કે રાવણને સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ.
~_________________________________~
દોસ્ત......
કેટલો ચાલાક હતો તું !!!
ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો....
પણ ત્યાર પછી!!!
"સમય"આપવા   નું  ભુલી ગયો!!!....
~_________________________________~
માણસ પાસે બહુ રૂપિયો
થઇ જાય ત્યારે..
માણસ ''બહુરૂપિયો''
થઇ જાય છે.....
~_________________________________~
"જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! "
~_________________________________~
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે, સાહેબ
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી'
~_________________________________~
સાવ ડફોળ ના દાખલા સાચા પડે
અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે...
એનું નામ "જીંદગી"                                                
~_________________________________~
સામેની વ્યક્તિ જરા વધું પડતી ભોળી હતી
એથીજ તમે ચતુર કહેવાયા .......
એ વાત ભુલશો નહી!!!                       
~_________________________________~
સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..
ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની…
ભીંતો
એક બીજાને મળી,
ને ” ઘર ” બન્યું….
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
~_________________________________~
જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......
~_________________________________~
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....
પણ
દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.
~_________________________________~
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..!
~_________________________________~
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં 
અને
છલકાય છે આંખમાં...
~_________________________________~
એ નદી હતી....
પાછળ કોઈ દિવસ વળી નહી,
હું સમુદ્ર હતો ....
આગળ કોઈ દિવસ વધ્યો નહી.
~_________________________________~
લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું..
મને જ શોખ હતો સમજદાર બનવાનો...
~_________________________________~
હળવાશથી કહેશો
તો કોઈની જોડે
કડવાશ નહિ થાય.
~_________________________________~
ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ...
પણ,
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા..
-------------------------------------------
ગજબ છે સાહેબ, પહેલા કઇ કામ કરતો નઈ, તો કહેતા *રખડે* છે",

આજે એમ કહુ છુ કે "રજા નથી મળતી" તો કહે છે કે" *મોટો માણસ* થઇ ગયો"
➰⛎                                                             --------------------------------------------
" સ્વપ્નને કહેજો.. પગરખાં વાપરે. . .
પાંપણો નો માર્ગ. . . પથરાળો હોય છે.

----------------------------------------------          
મારી જીંદગી ના દરેક પાના મા હુ તને લખુ છું
જીંદગી છે મારી પણ શાયરી રુપે તને ભરુ છું.                                                           ---------------------------------------------
*નજર નજરમાં તફાવત છે જોઈ*
*લો કેવો,*
*નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.*...                                                                --------------------------------------------
         હાલ ને ભાગીદારી કરીએ

   એક જ દિલમાં આપડે બન્ને ધબકીએ.----------------------------------------------
*બરકત દેજે મને એટલી ખુદા,*
*કબ્રમાં પણ હસતો રહે મારો ચહેરો.*
-------------------------------------------
કોઈ પણ વ્યક્તિને વધુ સુધારવા
જશો તો તેં દુશ્મન બની જશે .........
,લાયક શબ્દો મળશે તો જરૂર જતાવીશ
કેટલો પ્રેમ કરું છું એ લખીને બતાવીશ.
-----------------------'-'------'---------'''-------------
આપવું હોય તાે *માપવું* નહિ અને માપવું હોય તો *આપવું* નહિ.
સંબંધો ત્યારે જ સચવાતા હોય છે,
જ્યારે......એક વ્યક્તિ *ગુસ્સામાં* હોય, અને,
બીજી વ્યક્તિ એને *મજાક* સમજીને જતું કરે.
જગત ભલે ન સમજે  તું સમજી જા,
સંસાર સાગરથી તરવા માટેના બે હલેસા છે,

એક *'નમીજા'*  અને બીજું *'ખમીજા'*
                          
*જિંદગી અને સબંધો અનમોલ છે*
---    -----------------------------------------

*તમે જે આંનદ કરો છો...*
*તે કરેલા સારા કર્મોનું પરિણામ જ  છે...*
*બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાન રામને  પણ પડી હતી...*

-------------------------------------------
*પથ્થરો  પોલા હશે*
    *કોને  ખબર   ?*
*લોકો  પણ કેવા હશે*
     *કોને ખબર  ?*
*મૃત્યુ  સત્ય  બની  આવી  જશે*
     *લોકો  તો  રડશે*
*પણ  આસું  કોના  સાચા  હશે*
         *કોને ખબર  ?*
*✍...............
વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે..
☀Good M

---------------------- ----------------------- ભુલ કરવા માટે
  કોઈપણ સમય સારો નથી,,
       
         પરંતુ થઈ ગયેલ
    ભુલ ને સુધારવી હોય તો,
 
         કોઈપણ *"સમય"*
           ખરાબ નથી.
 
------------------------------------------
[10:06am, 17/03/2017] ‪+91 99781 50309‬: તમારી *પ્રતિષ્ઠા*ની
     બરાબર સંભાળ રાખો.
            કારણ કે,
      એ *તમારા કરતાં*
    *લાંબુ જીવવાની* છે.

  જય માતાજી
શુભ સવાર
જય આશાપુરા માં
[10:07am, 17/03/2017] ‪+91 99781 50309‬: તમારા ચહેરા પરનું સ્મિત એ
કુદરતે તમને આપેલી બક્ષિસ છે.
પણ એ જ સ્મિત જો તમે
કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.

Good Morning
[10:08am, 17/03/2017] ‪+91 99781 50309‬: મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક  સમજાવે છે :

ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.

અર્જુન પૂછે છે :
બધું મારે જ કરવાનું ?
તો તમે શું કરશો ?

જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.

અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?

કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'

આપણે આપણુ કર્મ કરવાનું...
કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે...

------- Goo
"   *એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું  કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુ તો દુખ થાય અને દુખ વાંચું તો સુખ થાય કૃષ્ણ એ લખ્યું* ....
    
      "* *આ સમય જતો રહેશે* *."
--------------------------------------------
  
[9:23am, 18/03/2017] Yash.h.c.e.t: *સંબંધ કયારેય.*
*મીઠા અવાજ અને.*
*રુપાળા ચેહરા થી.*
*નથી ટકતો.*
*એ તો ટકે છે.*
*સુંદર હદય અને.*
*કયારેય ના તુટે.*
*એવા વિશ્વાસ થી..*✍
----------------
      good morning
[9:29am, 18/03/2017] Yash.h.c.e.t: *નિખાલસ મન નો નિખાર*
          અલગ હોય છે 
*દોસ્તી અને દુનિયા નો વહેવાર*
         અલગ હોય છે.
*આંખો તો સહુની સરખી હોય ,*
                બસ
*જોવાનો અંદાજ અલગ હોય છે.*

*"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...*
*"શીખવાનું " દરેક વખતે હોય છે...*
    ✍
*શુભ પ્રભાત*
*"હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,*
*પણ એનો અર્થ એ છે કે એમનામાં*
*પરિસ્થિતિને સંભાળવા ની ક્ષમતા છે.*
*પ્રેમ એક વાર❤*
*મૃત્યુ ને સવાલ પુછે છે...*

*"મને લોકો ચાહે છે, પણ તને લોકો કેમ*
*ધિક્કારે છે.....?*

*મૃત્યુ : "કેમ કે તુ એક "વહેમ" છે,* *અને હું એક "સત્ય" છુ*
*સત્ય હમેશા કડવું હોય છે,*

       *good morning✍
*જેની આંખ તમારા આંસુ*
           *જોઈને ભરાઈ આવે,*
       *એને ક્યારેય રડાવશો નહીં,*
                 *કારણ*
      *આંસુ લુછનારા તો બહુ મળશે,*
            *પણ તમારા આંસુ*
          *ખુદની આંખોમાં લેનાર*
             *ક્યારેય નહીં મળે.*
*_સુંદર સવારના નમસ્કાર_*
                *રામ રામ*

જીવન માં સૌથી સહેલું ને અઘરું શું છે...?

           ❤*ભૂલ*❤

બીજા કરે ત્યારે કહેવું સહેલું છે
ને જ્યારે આપણા થી થાય ત્યારે સ્વીકારવું અઘરું છે...

 જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ
અને વિચાર આવે કે,
ક્યાં છે *ઈશ્વર?* ! ?

ત્યારે યાદ રાખવું કે,
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે..

*_સાથે જીવવા માટે સુંદર હોવુ જરૂરી નથી,_*
*_સાથે જીવવા માટે સમજદાર હોવુ ખૂબ જરૂરી છે,_*
*_ઍક બીજા પ્રત્યે સ્નેહ, માન હોવુ જરૂરી છે.._*
*_જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે_*
*_સામેવાળા વ્યક્તિને જેવી કલ્પના હોય_*
*_તેવુ જ બનવાનો પ્રયાસ કરો છો, એના કરતા_*
*_તમે જે છો જેવા છો ઍવા જ વાસ્તવિક રહો,_*
*_જેવા છો ઍવા જ રજૂ થાવ.._*
*_જો ઈ વાસ્તવિકતા સાથે તમને સ્વીકાર કરે તો,_*
*_એ ખરેખર તમને પ્રેમ કરે છે .._*
*_કારણ કે ,_*
*_સાચો પ્રેમ અટલે વ્યક્તિત્વ કરતા અસ્તિત્વ નો સ્વીકાર,_*
*_કોઈપણ કારણ વગર ,_*
*_બિનશરતી ચાહે ઍને પ્રેમ કહેવાય ....."_*

*વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહ માં હમેશા સાંધો હોય છે...!!!*
*"END" અને "AND"*
*બંને સરખી રીતે બોલાય છે.*
*પરંતુ..*
*એક મા પુરુ કરવાની વાત છે અને બીજા મા જોડવાની કળા છે..*

    દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો,
નહીંતર તમે દૂનિયા ના સૌથી *બુદ્ધિશાળી* માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો.

-- *સ્વામી વિવેકાનંદ*
    *...સુપ્રભાત...*                                      
*જયારે " દુ:ખ " અને " કડવી વાણી " મીઠી લાગવા લાગે ને*

            *ત્યારે*

*સમજી જાવુ કે તમને* *_આ દુનીયા મા જીંદગી જીવતા આવડી ગયુ છે_*

��એક *સુંદર પ્રશ્ન* અને એનો એટલો જ *લાજવાબ ઉત્તર*...

*આયુષ્ય એટલે શું..?*

   જ્યારે માણસ *જન્મે છે* ત્યારે *'નામ'*         નથી હોતું પણ *'શ્વાસ'* હોય છે,
     જ્યારે માણસ મરે છે ત્યારે *'નામ'* હોય છે પણ *'શ્વાસ'* નથી હોતો...?
     *બસ*, આ *'શ્વાસ'* અને *'નામ'* વચ્ચેનો *સફર* એટલે *"આયુષ્ય"*
     
        *આનું નામ જીંદગી*��
����������������������

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular