G.K PART 1

��આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે
જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા
જિલ્લામાં આવ્યું છે?
�� – ડાંગ
�� આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી
ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
��–  જુગતરામ દવે
�� ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા
ગુજરાતીઓ છે? ��– ૬૦ ટકા
��ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં
તલવાર લઈને નૃત્ય કરે છે ?
��–  કારતકી
⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱
*આભાર નીલભાઇ*
�� ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર
આધારિત છે?
��–  ગાંધી માય ફાધર
�� એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની
સ્થાપના કયારે થઇ હતી?
��– જુલાઇ, ૧૯૫૦
�� એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની
દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
��–  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
�� એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી
કહેવાય છે?
��–  સૂર્ય
�� એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા
બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
��–  શૂન્ય
��એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
��–  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
�� એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં
છે?
��– અમદાવાદ
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?
✔આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
※ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો
હતો ?
✔સોની
※ ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
આવેલાં છે?
✔૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
※ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?    ✔કુંવરબાઇ
※ અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી
હતી?
✔ડાહ્યાભાઇ ઝવેરી
※ ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા
મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
✔માધવસિંહ સોલંકી
※ ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?
✔ધરમપુર
※ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે?
✔અલંગ
※ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?
✔કોટેશ્વર મંદિર
※ પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?
✔ હરિ ૐ
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે
છે ?
જવાબ~> સાપુતારા
※ ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ
ભરાય છે?
જવાબ~> અમદાવાદ
※ ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?
જવાબ~> પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
※ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે
બંધાવ્યું?
જવાબ~> નાનજી કાલિદાસ મહેતા
※ સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી
પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?
જવાબ~> ચિન્મય ઘારેખાન
※ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો
વસાહત માટે જાણીતો છે?
જવાબ~> કચ્છ
※ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર
બની હતી?
જવાબ~> અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
※ કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ
જોવા મળે છે?
જવાબ~> જયંત ખત્રી
※ ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી
હતી?
જવાબ~> વડોદરા
※ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?
જવાબ~> હાથમતી
♡ વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી ♡
※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન
※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન
※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ
※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક
※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ
※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.
※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો
※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ
※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ
※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર
※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન
※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન
※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર
※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ
※ ��વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
જવાબ:- કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
※ નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં
ઊજવવામાં આવે છે?
જવાબ:- રૂપાલ
※ �� ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી
અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?
જવાબ:- વલય પરીખ
※ �� ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે
નામના મેળવી છે?
જવાબ:- નવલરામ
※ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત
કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
જવાબ:- કાદંબરી
※ �� અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
જવાબ:- અરવલ્લી
※ �� ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં
દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?
જવાબ:- રાજકોટ
※ ��ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
જવાબ:- ઉકાઇ

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular