KNOW GOVERMENT NEWS

*હેડ ક્રલાર્ક અભ્યાસક્રમ*

   http://dineshbhai1995.blogspot.com/2017/01/blog-post_31.html
------------------------------------------

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.

માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનુ નામ છે અબ્દુલકલામ અને વાજપેયી યોજના.

45%થી વધારે હોય તો 10, 000/-  અને
55% થી વધારે હોય તો 25, 000/- સુધીની સ્કોલરશિપ મળશે.

Aadhar Card,  And S B I Bank Ma Account Hovu Jaruri 6e.

જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.

વધારે માહિતી માટે
http://www.desw.gov.in/scholarship લોગ ઓન કરો.

Vadhu Mahiti Mate Sampark Karo...

Jignesh Pansuriya
99788 04380
85300 30002
-------------------------------------------
गाड़ी चलाते समय जाने आपके अधिकार.. l

गाड़ी की चाबी नही निकाल सकते ट्राफिक कान्सटेबल ।
100रू से अधिक फाईन ASI & SI ही कर सकता है ।
कान्सटेबल को फाईन का हक नही ।
हैड कान्सटेबल 100 रू तक ही फाईन कर सकता है ।
ट्राफिक कान्सटेबल को आपको अरेस्ट करने या वाहन जब्त करने का अधिकार नही है ।
ट्राफिक कान्सटेबल PUC पेपर्स भी नही मांग सकता क्योंकि यह अधिकार सिर्फ RTO का है ।
ट्राफिक मे कान्सटेबल से लेकर ASI सफेद रंग की वर्दी पहनते है जबकि CI और उनके ऊपर के अधिकारी खाकी वर्दी । चालान करते समय अगर ये लोग वर्दी मे नही हो तो इन्हे कार्रवाई का कोई हक नही ।
इन मामलो मे ट्राफिक पुलिस लाईसेंस जब्त कर सकती है - 
रेड लाइट क्रोस करने पर ।
शराब का सेवन करते हुए गाडी चलाने पर ।
गाड़ी चलाते समय मोबाइल प्रयोग करने पर ।
ओवर स्पीड गाड़ी चलाने पर ।

हमेशा डाक्यूमेंट साथ रखे -
DL (Original)
RC (Xerox vaild)
Insurance  (xerox valid)
PUC (Original)

Indian Motor Vehicles Act Section 132

       *हँसमुख जैन*
अध्यक्ष - महाराष्ट्र राज्य
     भस्टाचार निरोधक
*भारतीय मानवाधिकार परिषद*
                मुम्बई

-------------------------------------------     ​​ * तलाटी मंत्री अने जुनियर क्लॉर्क नी परीक्षा आपी रहेला तमाम मित्रो माटे अमूल्य भेट स्वरूपे मोडेल पेपर*
*हाल पेपर सोल्व करवा नो समय छे माटे*
*Panchayat Talati,Jr.Clerk 100 Marks Model Paper No.16 By Maruguj*
http://www.jobguj.org/2017/02/panchayat-talatijrclerk-100-marks-model_3.html?m=1

*Panchayat Talati,Jr.Clerk 100 Marks Model Paper No.1 To 15 By Maruguj*
http://www.jobguj.org/2017/02/panchayat-talatijrclerk-100-marks-model_1.html?m=1

*Panchayat Talati,Jr.Clerk 100 Marks Model Paper No.1 To 3 By Marugk*
http://www.jobguj.org/2017/02/panchayat-talatijrclerk-100-marks-model_2.html?m=1

*Panchayat Talati,Jr.Clerk 100 Marks Model Paper No.1 To 57 By Shikshanjagat*
http://www.jobguj.org/p/talati.html?m=1

*Download All Study Materials*
http://www.jobguj.org/search/label/STUDY%20MATERIALS?m=1

*Monthly Current Affairs  January 2017 By Jobguj.org*
http://www.jobguj.org/search/label/CURRENT%20AFFAIRS?m=1

                वधु माहिती माटे
​​ *Jobguj.org * नी विज़िट करो​​

​​ *तलाटी मंत्री अने जुनियर क्लॉर्क नी तैयारी करता तमाम मित्रो साथे शेयर करो*     
---------------------------------------
બી.પી.એલ. ગરીબ જનોને જણાવવાનું કે " *RTE- Right To Education* " અંતર્ગત કોઈ પણ ખાનગી ફી વાળી શાળાની અંદર ગરીબ  સમાજના 40% બાળકોને  વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવે છે.

આ પ્રક્રિયા એક ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા છે.તેથી સમાજ ના વડીલો અને *રાજકારણ સાથે જોડાયેલા સમાજસેવકો*  યુવાઓ આપણા    સમાજના ગરીબ બાળકોનું  રજીસ્ટ્રેશન તા. 15-03-2017 સુધી  કરાવવામાં મદદ કરે..    અને સમાજ ના જાગ્રુતજનો આ લાભ  સમાજ ને અપાવવામાં મદદ રૂપ થાય...

���� તા.15-03-2017:- ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ની છેલ્લી તારીખ....

���� તા. 20-03-2017:-  રિસિવિંગ સેન્ટર પર પ્રિન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ

���� તા. 31-03-2017:-  જિલ્લા કક્ષા એ કન્ફર્મે થશે....

���� તા. 01-04-2017:- પ્રવેશ ફાળવણી  પ્રક્રિયા.....

���� તા. 20-4-2017:- પ્રવેશ પત્ર ડાઉનલોડ  થશે.....

���� *વધુ માહિતી માટે નીચેની લિંક ઓર ક્લિક કરો.*
https://goo.gl/ptjhM4

*ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટે જરૂરી પ્રમાણપત્ર*

1. આધાર કાર્ડ...
2. વાલીનુ જાતિ પ્રમાણ પત્ર..
3.  જન્મ પ્રમાણ પત્ર.
4. ફોટા -1
5:- વાલીનુ આવક નુ પ્રમાણ પત્ર...
6  બીપીએલ હોય તો બીપીએલ પ્રમાણ પત્ર

���� ઓનલાઇન ફોર્મ ભર્યા પછી રિસિવિંગ સેન્ટર પર પ્રિન્ટ જમા કરવી....

રિસિવિંગ સેન્ટર ની યાદી....
���� દરેક તાલુકા મા ટી.પી.ઓ. ઓફિસ અને દરેક તાલુકા બી.આર.સી. ભવન પર જમા કરાવવું.....

જેમ બને તેમ વધારે મેસેજ ને ફોરવર્ડ કરો.....

તમે જેટલી મદદ કરી શકો એટલી  ગરીબ સમાજ ને મદદ કરો.....
���� *વધુ માહિતી માટે નીચેની લિંક ઓર ક્લિક કરો.*
https://goo.gl/ptjhM4

          �� ધન્યવાદ ��
---------------------------------------------

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular