GUJARATI GRAMMER

[12:17pm, 04/02/2017] Karan....: તત્પુરુષ સમાસ :

જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

ઉદાહરણ :
પ્રેમવશ        :        પ્રેમને વશ
ભયભીત      :        ભયથી ભીત
ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
વનવાસ       :        વનમાં વાસ
દેવાલય        :         દેવોનું આલય
વરમાળા      :        વર માટે માળા
[12:17pm, 04/02/2017] Karan....: ➗મધ્યમપદલોપી :➗
---------------------------------------------
⬛જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

ઉદાહરણ :
માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
દહીવડા          :       દહીં મિશ્રિત વડા
રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી
[12:17pm, 04/02/2017] Karan....: ⬛➖બહુવ્રીહિ➖⬛

જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

ઉદાહરણ:
કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
સુખાંત  : જેના અંતે સુખ છે એવું
ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે
[12:17pm, 04/02/2017] Karan....: ➖દ્વિગુ સમાસ :➖

જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

ઉદાહરણ:
ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
નવરંગ  : નવ રંગનો સમૂહ
ચોતરફ  :  ચારે તરફ
[12:17pm, 04/02/2017] Karan....: ⛔➗ઉપપદ સમાસ :➗⛔

જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
રણછોડ :         રણને છોડનાર
પ્રેમદા    :         પ્રેમને આપનાર
પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
ગિરિધર : ગિરિને ધારણ કરનાર
લેખક    :  લેખન કરનાર
[12:17pm, 04/02/2017] Karan....: ⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛

જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

ઉદાહરણ:
યથાશક્તિ : શક્તિ પ્રમાણે
સવિનય    :      વિનય સાથે
આજીવન  :      જીવન સુધી
અધોમુખ  :   મુખ નીચું રાખીને
દરવખત    :   દરેક વખત
[12:17pm, 04/02/2017] Karan....: ➗કર્મધારય :➗

જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
મહાભારત  :  મહાન ભારત
દેહલતા  :   દેહરૂપી લતા
મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
વાયુવેગ    :   વાયુરુપી વેગ
પરમાત્મા  :પરમ આત્મા
[12:17pm, 04/02/2017] Karan....: તત્પુરુષ સમાસ :

જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

ઉદાહરણ :
પ્રેમવશ        :        પ્રેમને વશ
ભયભીત      :        ભયથી ભીત
ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
વનવાસ       :        વનમાં વાસ
દેવાલય        :         દેવોનું આલય
વરમાળા      :        વર માટે માળા
[12:17pm, 04/02/2017] Karan....: ➗મધ્યમપદલોપી :➗

⬛જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

ઉદાહરણ :
માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
દહીવડા          :       દહીં મિશ્રિત વડા
રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી
[12:17pm, 04/02/2017] Karan....: ⬛➖બહુવ્રીહિ➖⬛

જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

ઉદાહરણ:
કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
સુખાંત  : જેના અંતે સુખ છે એવું
ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular