*એક વિશેષ જાહેરાત જરુર વાંચજો*
મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*
જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય મળવા પાત્ર છે. માટે આપના વિસ્તારમાં,પરીચયમાં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,
તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..
અરજી ફોર્મ ડાઉનલોડ કરો
http://goo.gl/QJUEHz
આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ,
વધુ માહિતી માટે સંપકૅ કરો
*Divyakant Parmar*
"Protection Officer"
*District child Protection Unit-Ahmedabad*
Government of Gujarat (09727373249)
વધુ માહીતી http://goo.gl/QJUEHz
0 comments:
Post a Comment