કેન્દ્ર સરકારના બજેટની હાઈલાઈટ
વર્ષ ૨૦૧૭-૨૦૧૮
નાણામંત્રીશ્રી અરૂણ જેટલી
✳જનરલ મુદ્દા
•ભારતએ ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન કરતા વધુ દેશોમાં ૬ ક્રમાંકે
•નોટબંધીથી આતંકવાદ, કાળાનાણાં, ભ્રષ્ટાચારમાં રોક લાગી.
•નોટબંધીથી મોંઘવારી પર નિયંત્રણઆવ્યું.
•વિશ્વ મંદી વચ્ચે પણ એક ચમકતા સિતારાની જેમ ભારત આગળ વધતો દેશ છે.
•દરેક યોજનાઓની જાહેરાતમાં ગરીબોને કેન્દ્રબિંદુમાં રાખેલ છે.
✳કિસાનલક્ષી જાહેરાતો
•આવતાં ૫ વર્ષમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનાં લક્ષ્યાંકો
•ખેડૂતો માટે ૧૦ લાખ કરોડ રૂા.ની લોનનું પ્રાવધાન
•કૃષિવિકાસ દર ૪.૧ ટકા રહેવાનો અનુમાન
•ફસલ વિમા યોજના હેઠળ કવરેજ ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવશે. ફળવાયેલ રકમ ૯૦૦૦ કરોડ રૂા. કરવામાં આવી.
•માટીની ચકાસણી માટે પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે.
•નાબાર્ડ થકી આવતાં ત્રણ વર્ષમાં ૨૦,૦૦૦ કરોડ રૂા. કર્જ આપવામાં આવશે.
•સિંચાઈ ફંડ માટે ૫૦૦૦ કરોડ રૂા. ની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
•ડેરી ઉદ્યોગોના વિકાસ માટે ૮૦૦૦ કરોડ રૂા.ની જોગવાઈ કરવામાં આવશે.
•મનરેગા થકી ૧૦ લાખ તળાવ બનાવવાનું આયોજન કરાયું.
✳ગરીબલક્ષી/ગ્રામિણક્ષેત્ર માટેની જાહેરાતો
•૨૦૧૯ સુધી ૫૦ હજાર ગ્રામપંચાયતોને ગરીબી મુક્ત કરવામાં આવશે.
•૧ કરોડ પરિવારોને ગરીબી રેખા માંથી બહાર લાવાવમાં આવશે.
•મનરેગાનું બજેટ ૪૮૦૦ કરોડ કરાયું.
•મનરેગા થકી ૧૦ લાખ તળાવ બનાવવાનું આયોજન કરાયું.
•મનરેગામાં મહિલાઓની ભાગીદારી વધારીને ૫૫ ટકા કરાશે.
•પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ૧૫૦૦૦ કરોડથી વધારીને ૨૩૦૦૦ કરોડ રૂા. કરાયું.
•ગ્રામીણ અને કૃષિ સેકટરમાં ૧૮૭૦૦૦ કરોડ ફળવાશે.
•શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક ૪૦ ટકાથી વધારીને ૬૦ કરાયું. •ગામડાઓમાં ૧૩૩ કિ.મી.ની ઝડપે સડક નિર્માણનું કામ થઈ રહ્યું છે.
•૨૦૧૮ સુધી બધાં જ ગામોમાં વિજળીકરણ કરવામાં આવશે.
✳યુવાનો/શિક્ષણલક્ષી જાહેરાતો
•યુ.જી.સી.માં સુધારો કરવામાં આવશે.
•આઈ.આઈ.ટી.ની પરીક્ષાઓ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે.
•કોમન નેશનલ એન્ટ્રેસ ટેસ્ટ અંતર્ગત પરીક્ષાઓ લેવામાં આવશે.
•મેડીકલના પ્રવેશ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે.
•ભારતભરમાં ૧૦૦ ઈંડિયા-ઈન્ટરનેશનલ સ્કીલ સેન્ટર ખોલવામાં આવશે.
✳મહિલા અને બાળવિકાસ કલ્યાણલક્ષી જાહેરાતો
•મહિલા અને બાળવિકાસ માટે ૧.૮૪ લાખ કરોડની ફાળવણી.
•મહિલા શકિતકેન્દ્રો સ્થાપવા માટે ૫૦૦ કરોડ રૂા.ની જોગવાઈ.
•આંગણવાડી સ્કીમ માટે ૫૦૦૦ હજાર કરોડની ફાળવણી.
✳રેલ્વેલક્ષી જાહેરાતો
•રેલ્વે વિકાસ માટે ૧.૩૧ લાખ કરોડની જોગવાઈ.
•૫૦૦ સ્ટેશનો પર એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવશે.
•૩૫૦૦ કિ.મી. જેટલી નવી રેલ્વેલાઈનો નાંખવામાં આવશે.
•રેલ્વે યાત્રી સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
•પર્યટન અને તીર્થયાત્રા માટે અલાયદી ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે.
•૨૦૨૦ સુધી માનવ રહિત ફાટકને ખત્મ કરવામાં આવશે.
•આઈ.આર.સી.ટી.સી. થકી ટીકીટ બુકીંગ પર સર્વિસ ચાર્જ નહી લાગે.
•ઈ ટીકીટ થકી રેલ્વે દ્વારા સસ્તી થશે.
✳આરોગ્યલક્ષી જાહેરાતો
•૨૦૨૩ સુધીમાં દેશમાંથી ક્ષય રોગ (ટીબી)ને નાબૂદ કરવામાં આવશે. •ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એઈમ્સ હોસ્પીટલ ખોલવામાં આવશે.
--------------------------------------------------------------------------------------
Major Highlights of Union Budget 2017:
1.Total Budget of ₹ 21.47 Lakhs crores for 2017-2018.
2.Increase in Direct Tax collection by 34% after demonetisation.
3.Holding period for LTCG for Land & Building reduced to 2 years.
4.Carried forward of MAT Credit for 15 years instead of 10 years.
5.5% tax exemption for companies having turnover below ₹ 50 crores.
6.6% presumptive tax for turnover upto ₹ 2 crores.
7.No cash transaction above ₹ 3 Lakhs will be permitted.
8.Maximum Donation receivable from unknown source by pol party will be ₹ 2k.
9.Change in period of limitation for scrutiny assessment.
10.5 % tax for income below ₹ 5 Lakhs.
11.No tax for income upto ₹ 3 Lakhs.
12.10% surcharge for assesse income between ₹ 50 Lakhs to ₹ 1 crores.
13.One page Income Tax return proposed.
0 comments:
Post a Comment