કર્મ માં વિશ્વાસ રાખો
રાશિમા નહીં
કારણકે......
રામ અને રાવણ
કૃષ્ણ અને કંસ
રાશિ એક હતી પણ
કર્મ અલગ....
કર્મથી જ માણસ
શ્રેષ્ઠ બને છે......
--------------------------------------------------------------------------------------
*“સમય”* પણ શીખવે છે
અને
*“શિક્ષક”* પણ શીખવે છે,,
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
*“શિક્ષક”* શીખવાડી ને પરિક્ષા લે છે
*અને*
*“સમય”* પરિક્ષા લઇ ને શીખવે છે…….
-------------------------------------------
0 comments:
Post a Comment