વાંચજો મિત્રો... ખૂબ સરસ છે આ પ્રસંગ .....

વાંચજો મિત્રો...
ખૂબ સરસ છે આ પ્રસંગ .....
-----------
એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.
બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?
અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.
હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..
મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.
એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?
એમને 'હા' કહ્યું,
હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.
મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.
તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?
મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.
જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.
બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?
અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.
અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,
પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.

મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.
શું કરશો પૈસાનું?
તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી...

મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.
બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.
પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,
છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.
માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.
સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.
ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.
જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.

તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.
ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.

થોડાક વર્ષો વીતી ગયા...
-----------------
એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.
પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.
તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.
તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.
મને એકદમ યાદ આવી ગયું.
મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?

એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.
મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.
સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?
એ દંગ રહી ગઈ. રોવા લાગી.
મારી સાથે ચાલી આવી.
છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,
સબંધ કમાઉ છું.
જે આવે છે એનું કામ કરી આપું છું.
સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.
આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.
તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.
સબંધ જોડ્યો છે તમે...

એ બોલતા રહ્યા,,,
હું સંભાળતો રહ્યો...
વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો
માણસ ભાવનાઓ થી
સંચાલિત થાય છે
કારણો થી નહિ.
કારણોથી તો મશીન ચાલે...

"કાંચ ની બરણી ને બે કપ ચા" - એક બોધ કથા

"કાંચ ની બરણી ને બે કપ ચા" - એક બોધ કથા

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય, બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના 24 કલ્લાક પણ ઓછા લાગવા લાગે ત્યારે આ બોધ કથા "કાંચ ની બરણી ને બે કપ ચા" ચોક્કસ યાદ આવવી જોય

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે.

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાંચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસ ના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા, પછી એમણે વિદ્યાર્થીઓ ને પૂછ્યું "શું આ બરણી ભરાઈ ગઈ છે?" "હા" નો આવાજ આવ્યો.

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાય ગ્યા, ફરી એક વાર સાહેબે પૂછ્યું "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે?"  વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી હા કહ્યું.

હવે સાહેબે રેતીની થેલી માંથી ધીરે-ધીરે તે બરણી માં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા, ફરી સાહેબે પૂછ્યું "કેમ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને?" "હા!! હવે તો પૂરી ભરાઈ ગઈ." બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.

હવે સાહેબે ટેબલ નીચે થી ચા ના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાય ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઇ ગયા.

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું.
આ કાંચ ની બરણી ને તમે તમારું જીવન સમજો,
ટેબલ ટેનીસ ના દડા સવથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, સ્વાસ્થ્ય અને શોખ છે,
નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર વગેરે છે અને
રેતી એટલે કે નાની નાની બેકાર ની વાતો, મતભેદો, ઝગડા છે.
જો તમે તમારી જીવન રૂપી બરણી માં સર્વ પ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસ ના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યાજ ન રેત, ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા.

બસ આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે.
જો તમે નાની નાની વાતો ને વ્યર્થના મતભેદ કે ઝગડા માં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવીજ ન શકો. તમારા મન ના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે, ટેબલ ટેનીસ ના દડાની ફિકર કરો, એજ મહત્વપૂર્ણ છે, પહેલા નક્કી કરીલો કે શું જરૂરી છે? બાકી બધી તો રેતી જ છે.

વિદ્યાર્થીઓ ધ્યાન પૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, સાહેબ પણ તમે એક વાત તો કહીજ નહિ કે "ચા ના ભરેલા બે કપ" શું છે? સાહેબ હાસ્ય અને કહ્યું "હું એજ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પૂછી" એનો જવાબ એ છે કે, જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ.

BUSNIESS JOB SKILL


1) Fresher Business Acquisition Executive


Job Description 

 -Skill Sets


· Good Convincing Skills


· Enthusiastic about Sales and field work .


· Corporate Sales, Target Achievement, International Marketing
· Positive Attitude with good Confidence


· Cold Calling, Lead Generation
· Ability to adapt to changing priorities within a fast paced environment


Job Knowledge

· Ability to speak fluent English, Hindi and local Language

· Good presentation skill.

· Aggressive to convert sales & achieve targets

· Ability to handle pressure

· Should be a team player with good ethics

Role & Responsibilities

· Should be open to go on field to meet the clients and give presentation

· Bid management ,Effectively communicate functional details to clients

· Requirement sharing to Technical and Designing Team

· Should Achieve Monthly Targets

· Maintain Clients Database

· To create/maintain excellent relationships with clients and be able to tailor products solution according to their specifications

· Ensure timely collection of revenue from clients

· Fulfilment of Sales quota annually via New Sales acquisition

· To comply with Sales process and mechanism of the company to ensure Business Professionalism & Integrity

"Coming together is a beginning;
Staying together is progress;
Working together is Success"



THANKS  FOR VISIT

KUCH AESHE BHI PAL THY

��બાળપણ ના
ક્રીકેટ-નિયમો��

����નિયમ-૧:
દડા માટે બઘાએ ૧૦-૧૦ રૂપિયા કાઢવાના.✨

����નિયમ-૨:
વિમલ કે કુબેર નુું કાગળ ટોસ ઊછાળવા માં.
(હીન્દી - ઈંગ્લીશ).✨

����નિયમ-૩:
  ૬-૬ ઓવર ની મૈચ..✨

����નિયમ-૪:
પહેલો બોલ ટ્રાયલ.✨

����નિયમ-૫:
પેવેલીયન સ્ટમ્પ ની બાજુ મા.✨

����નિયમ-૬:
અધ્ધર દિવાલ કુદે તો આઉટ, અને
અધ્ધર દિવાલ પર ટપ્પી પડે તો સીક્સ.✨

����નિયમ-૭:
બે એલ-બી આઉટ.✨

����નિયમ-૮:
એક ટપ્પી એક હાથે આઉટ.✨

����નિયમ-૯:
એમ્પાયર બેટીંગ વારી ટીમ નો.✨

����નિયમ-૧૦:
કાચા અને નાના ખેલાડીઓ એ ખાલી ફીલ્ડીંગ જ કરવાની.✨

����નિયમ-૧૧:
જે વાડ મા મારે તેને લેવા જવાનુ.✨

����નિયમ-૧૨:
ફીલ્ડીંગ વાળી ટીમે દાવ આપી ને જ જવાનુ.✨

����નિયમ-૧૩:
છેલ્લે દાવ ના મલે તો લડાઈ કરીને જ આવાનુ.✨

તમે પણ તમારા મિત્રો નો મોકલી ને આ સોના જેવા સમય ને યાદ કરો...������

EMERGENCY MEDICAL TABLET LIST WITH PROPER GUIDE

NEW UPDATED RULES OF INCOME TAX OF INDIA IN 2017

*બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી  વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:-





*કલમ 44A:* 
~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ

*કલમ 139(1)*
માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર,
~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty 


*રિફંડ:*
~*કલમ 244A*
 અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે.
~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે.

~*કલમ 244(1)(B)* 
અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે.
~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે.
~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે.



~*કલમ 194 IB*
 અનુસાર હવેથી માસિક ₹50000થી વધુ ઘરનું ભાડું ચુકવનારે વાર્ષિક ભાડાની રકમમાંથી 5% TDS કાપીને ભાડું ચુકવવું પડશે.


*કેપિટલ  ગેઈન:*
~કેપિટલ ગેઈન ની ગણત્રી માટે Base Year 1981 ને બદલે 2001 ગણાશે.


*કલમ 10(38)*માં સુધારો:
~જો 1-10-2004 પછી STT (Securities Transaction Tax) ચૂકવ્યાં વગર શેર ખરીદવામાં આવ્યા હોય તો LTCG ( Long Term Capital Gain)લાંબાગાળાના મૂડી નફાનો લાભ નહિ મળે.
~IPO અને Bonus શેરમાં LTCG લાગું નહિ પડે.
~LTCG માટે સ્થાવર મિલકતનો Holding Period 3 વર્ષ થી ઘટાડીને 2 વર્ષ કરેલ છે.


*કેપિટલ  ગેઈન બોન્ડ*
~*કલમ 54EC*  અનુસાર 50 લાખસુધીના કેપિટલ ગેઈનનું રોકાણ કરવા માટે  NHAI અને RECLના બોન્ડ  ઉપરાંત એવા નિયત કરાયેલ બોન્ડ કે જે 3 વર્ષમાં Redeemable હોય તે માન્ય  ગણાશે.


*TDS:*

~ પ્રોફેશનલ  ફી ની ચૂકવણીમાં 2% લેખે TDS  કાપવો પડશે.
~ફોર્મ 15G અને ફોર્મ 15H નો વ્યાપ વધારાયો.
~₹15000નું કમિશન મેળવનાર Insurance Agent ફોર્મ 15G અને ફોર્મ 15H આપી શકશે.

*બિલ્ડર:* 
~31-3-2017 સુધીમાં Completion Certificate મેળવનાર બિલ્ડરને 31-3-2018 પછી વેચાયા વિના પડી રહેલા મકાનોની ભાડાની કાલ્પનિક આવક ગણીને તેના પર ટેક્ષ ભરવો પડશે.

~ હવેથી પ્રોજેકટની BUC મેળવ્યા બાદ જમીન માલિકને કેપિટલ ગેઈન ટેક્ષ લાગશે.


~*કલમ 80IBA*
 અનુસાર પ્રોજેકટમાં 30-સ્ક્વેર મીટર-4 મેટ્રોપોલિટન શહેરો માટે અને 
60 સ્ક્વેર મીટર- તે સિવાયના ભારતના શહેરો માટેની ગણતરી
બિલ્ટ -અપ અેરીયાને બદલે કાર્પેટ અેરીયા તરીકે ગણવામાં આવશે.અને પ્રોજેક્ટ 3 વર્ષ  ને બદલે 5 વર્ષમાં પુરો કરવાનો રહેશે.


*ઇન્કમટેક્ષ રિટર્ન:*
~5 લાખથી ઓછી બિન ધંધાકીય આવક ધરાવનાર માટે 1 પાનાનું રિટર્ન બહાર પડાશે.
~રાજકીય પક્ષો માટે નિર્ધારીત  સમયગાળામાં ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવેલ છે.


*રિવાઈઝડ ઇન્કમટેક્ષ રિટર્ન:*
~ ઇન્કમટેક્ષ રિટર્ન 12 મહિનામાં રિવાઈઝ કરી શકાશે.


*ટેક્ષ રેટમાં ફેરફાર:*
~વ્યક્તિગત અને HUF કરદાતાઓ કે જે  2.50 લાખથી 5.00 લાખની મર્યાદામાં આવક ધરાવતા હોય તેમને માટે ટેક્ષનો દર 5% રહેશે.
~50 કરોડ સુધીનો વકરો ધરાવતી કંપની માટે ટેક્ષનો દર 25% રહેશે.



*રિબેટ:*
~*કલમ 87A* હેઠળ હવે  ₹3.50 લાખ સુધીની આવક ધરાવનારને ₹5000ને બદલે ₹2500 ટેક્ષમાંથી રિબેટ મળવાપાત્ર રહેશે.



*સરચાર્જ:*
~50 લાખથી 1 કરોડ સુધીની આવક ધરાવનારને 10% સરચાર્જ લાગુ પડશે.
~જ્યારે 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચાલુ રહેશે.



*સ્ક્રુટિની:* 
~નવા કરદાતાઑ 1 વર્ષ માટે સ્ક્રુટિનીને પાત્ર બનશે નહિ.
~હવેથી સ્ક્રુટિની કેસ આકારણી વર્ષના અંતથી 18 મહિનામાં પૂર્ણ કરવા પડશે.ત્યારબાદ આકારણી 12 મહિનામાં પૂરી કરવી પડશે.


*રોકડ પર નિયંત્રણ:* 
~*કલમ 269T* અનુસાર ₹3 લાખથી વધુની રોકડ કોઈપણ વ્યક્તિ પાસેથી અેક દિવસમાં કે અેક ટ્રાન્સૅકશનના સંદર્ભમાં લેવા પર નિયંત્રણ  મુકવામાં આવેલ છે.આ જોગવાઇનો ભંગ કરનારને  *કલમ 271DA* અનુસાર જેટલી રોકડ મેળવી હોય તેટલો દંડ કરવામાં આવશે.

~હવેથી કોઈપણ મૂડીખર્ચના  સંદર્ભમાં  ₹10000થી વધુ રોકડ ચૂકવણી કરી શકાશે નહિ.



*TCS:*

~દાગીનાઓના વેચાણના સંદર્ભમાં TCS ની જોગવાઈ પડતી મુકવામાં આવી છે.


*ધાર્મિક દાન:*
~હવેથી *કલમ 80G* અનુસાર માત્ર ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.


*રાજકીય પક્ષોને દાન:* 
~હવેથી રાજકીય પક્ષો કોઇપણ એક વ્યક્તિ પાસેથી ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.
~હવેથી *કલમ 44AD* હેઠળ ચેકથી અથવા ડિજીટલ માધ્યમથી ખરીદ અને વેચાણના સંદર્ભમાં કુલ  વકરાના 6% લેખે નફો બતાવી શકાશે.



*ઓડીટ:* 
~હવેથી 2 કરોડથી વધુના Total Turnover કે Gross Receipts સંદર્ભમાં જ ઓડીટની જવાબદારી લાગુ પડશે.
~*RGESS* (Rajiv Gandhi Equity Savings Scheme) બંધ કરવામાં આવેલ છે.



*ઈન્કમટેક્ષ રિટર્ન ની ચકાસણી  સત્તા:*
~જો ઈન્કમટેક્ષ વિભાગના સર્ચ દરમ્યાન ₹50 લાખથી વધુની છુપી આવક અથવા સમ્પત્તિ મળી આવશે તો 10 વર્ષ(2007) જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.
~ગેરકાયદેસર વિદેશી મિલકત ધરાવનારના 16 વર્ષ જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.
આવકવેરા વિભાગને ઉપરોકત સત્તા  આપવા માટે *કલમ 153A,કલમ 132, કલમ 132A*  માં ફેરફાર કરવામાં આવ્યો છે.



~*(NPS) National Pension System:* 

હેઠળ  કરેલ રોકાણમાંથી ઈમર્જેન્સી કેસમાં કરેલ  25% સુધીના ઉપાડ પર કોઈ ટેક્ષ નહિ લાગે.



~*MAT( Minimum Alternate Tax):* 

 Carry Forward  કરવાની સમયમર્યાદા 10 થી વધારીને 15 વર્ષ  કરવામાં આવી છે.
~ વ્યવસાયીકો 1 હપ્તામાં Advance Tax ભરી શકશે.


*મકાન મિલકતનુ નુકશાન:*
~*કલમ 71* માં સુધારા અનુસાર હવેથી માત્ર ₹2 લાખ સુધીનું નુકસાન અન્ય આવક સામે set-off કરી શકાશે અને બાકીની રકમ 8 નાણાંકીય વર્ષ સુધી Carry- forward કરી શકાશે.



*ગિફટ:*
~*કલમ 56(2)(x)* અનુસાર હવેથી દરેક કરદાતાના હાથમાં  ₹50 હજારથી વધુની ગિફટ કરપાત્ર  થશે.



*ફરજિયાત પાનકાર્ડ:*
~દરેક નાણાંકીય લેવડદેવડો  માટે પાનકાર્ડ
ફરજિયાત બનાવાયું છે.


THANKS FOR VISIT

UNTOLD STRONG MIND STORY ABOUT NAPOLEON BONAPARTE

 CHANGE  YOUR MIND THOUGHT
FOCUS  ON  ONE  THOUGHT


   







  मुसीबते हमारी ज़िंदगी की एक सच्चाई है। कोई इस बात को समझ लेता है तो कोई पूरी ज़िंदगी इसका रोना रोता है। ज़िंदगी के हर मोड़ पर हमारा सामना मुसीबतों(problems) से होता है.इसके बिना ज़िंदगी की कल्पना नहीं की जा सकती।अक्सर हमारे सामने मुसीबते आती है तो तो हम उनके सामने पस्त हो जाते है। उस समय हमे कुछ समझ नहीं आता की क्या सही है और क्या गलत। हर व्यक्ति का परिस्थितियो को देखने का नज़रिया अलग अलग होता है। कई बार हमारी ज़िंदगी मे मुसीबतों का पहाड़ टूट पढ़ता है। उस कठिन समय मे कुछ लोग टूट जाते है तो कुछ संभाल जाते है।मनोविज्ञान के अनुसार इंसान किसी भी problem को दो तरीको से देखता है;1 problem पर focus करके(problem focus peoples)2 solution पर focus करके(solution focus peoples)Problem focus peoples अक्सर मुसीबतों मे ढेर हो जाते है। इस तरीके के इंसान किसी भी मुसीबत मे उसके हल के बजाये उस मुसीबत के बारे मे ज्यादा सोचते है। 

वही दूसरी ओर solution focus peoples मुसीबतों मे उसके हलके बारे मे ज्यादा सोचते है। इस तरह के इंसानमुसीबतों का डट के सामना करते है।दोस्तो आज मै आपके साथ एक महान solution focus इंसान की कहानी शेयर करने जा रहा हु जोआपको किसी भी मुसीबत से लड़ने के लिए प्रोत्साहित 

(motivate) करेगी। दोस्तो आपने नेपोलियन बोनापार्ट (napoleon Bonaparte) का नाम तो सुना ही होगा। जी हा वही नापोलियन बोनापार्ट जो फ़्रांस के एक महान निडर और साहसी शासक थे जिनके जीवन मे असंभव नाम का कोई शब्द नहीं था। इतिहास में नेपोलियन को विश्व के सबसे महान और अजय सेनापतियों में से एक गिना जाता है। वह इतिहास के सबसे महान विजेताओं में से माने जाते थे ।

 उसके सामने कोई रुक नहीं पाता था।नेपोलियन के बुलंद होसलों की कहानी- a motivational storyनेपोलियन अक्सर जोखिम (risky) भरे काम किया करते थे। एक बार उन्होने आलपास पर्वत को पार करने का ऐलान किया और अपनी सेना के साथ चल पढे। सामने एक विशाल और गगनचुम्बी पहाड़ खड़ा था जिसपर चढ़ाई करने असंभव था। उसकी सेना मे अचानक हलचल की स्थिति पैदा हो गई। फिर भी उसने अपनी सेना को चढ़ाई का आदेश दिया। पास मेही एक बुजुर्ग औरत खड़ी थी। उसने जैसे ही यह सुना वो उसके पास आकर बोले की क्यो मरना चाहते हो। यहा जितने भी लोग आये है वो मुह की खाकर यही रहे गये। अगर अपनी ज़िंदगी से प्यार है तो वापिस चले जाओ। उस औरत की यह बात सुनकर नेपोलियन नाराज़ होने की बजाये प्रेरित हो गया और झट से हीरो का हार उतारकर उस बुजुर्ग महिला को पहना दिया और फिर बोले; आपने मेरा उत्साह दोगुना कर दिया और मुझे प्रेरित कियाहै। 

लेकिन अगर मै जिंदा बचा तो आप मेरी जय-जयकार करना। उस औरत ने नेपोलियन की बात सुनकर कहा- तुम पहले इंसान हो जो मेरी बात सुनकर हताश और निराश नहीं हुए। ‘ जो करने या मरने ‘ और मुसीबतों का सामना करने का इरादा रखते है, वह लोग कभी नही हारते।आज सचिन तेंदुलकर (sachin tendulkar) को इसलिए क्रिकेट (cricket) का भगवान कहा जाता हैक्योकि उन्होने जरूरत के समय ही अपना शानदारखेल दिखाया और भारतीय टीम को मुसीबतों से उभारा। ऐसा नहीं है कि यह मुसीबते हम जैसे लोगो के सामने ही आती है, भगवान राम के सामने भी मुसीबते आयी है।
 विवाह के बाद, वनवास की मुसीबत। उन्होने सभी मुसीबतों का सामना आदर्श तरीके से किया। तभी वो मर्यादा पुरषोतम कहलाये जाते है। 

मुसीबते ही हमें आदर्श बनाती है।अंत मे एक बात हमेशा याद रखिये;जिंदगी में मुसीबते चाय के कप में जमी मलाई की तरह है,और कामयाब वो लोग हैं जिन्हेप फूँक मार के मलाई को साइड कर चाय पीना आता ह



Thanks for visit

LATEST NEWS ABOUT APPLE COMPANY TODAY

MODERN LIFE MODERN THOUGHT

MODERN LIFE MODERN FUN 





 *सेब मीठा होना चाहिए,*
    *‘लाल’ तो 'आडवाणी' भी हैं।*



 *राष्ट्रपति कलाम होना चाहिए,*
     *‘मुखर्जी’ तो रानी भी है।*



  *लड़का हँडसम होना चाहिए,*
    *‘स्मार्ट’ तो फोन भी होते हैं।*


*इंसान का दिल बड़ा होना चाहिए,*   
      *‘छोटा’ तो भीम भी है।*



 *लड़की में अक्ल होनी चाहिए,*
    *‘सूरत’ तो गुजरात में भी है।*




 *रिप्लाई ढंग का होना चाहिए,*
    *‘Hmmm’ तो भैंस भी करती है।*




 *व्यक्ति को समझदार होना चाहिए,*   
     *‘सेंसेटिव’ तो टूथपेस्ट भी है।*




*घूमना तो हिल स्टेशन पर चाहिए,*   
     *‘गोवा’ तो पान मसाला भी है।*





 *दवाई ठीक करने के लिए होना चाहिए,*
    *‘टेबलेट’ तो सैमसंग का भी है।




 *मोबाइल जनरल मोड पर होना* *चाहिए,*
    *‘साइलेंट’ तो मनमोहन भी हैं।*





 *टीचर ज्यादा नंबर देने वाला होना चाहिए,*
     *‘अंडा’ तो मुर्गी भी देती है।*




 *फोन तो आईफोन होना चाहिए,*
     *‘S1, S2...S4’ तो ट्रेन के डिब्बे भी होते हैं।*




⚜ *इसको कहते है न्यू मेसेज..* ⚜
    Z ⚜ *वरना न्यू तो दिल्ली भी है।*  ⚜



THANKS FOR VISIT


ABOUT REAL USE OF WHATTSAPP

વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે

1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું, મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી..

2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ, આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે !

3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે....

4 - બીભત્સ ફોટો, વિડિઓ કે  સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે.....

5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમે પણ રાખો પણ બીજાની જ્ઞાતિને હલકી ચીતરતી પોસ્ટ ક્યારેય શેઅર કરશો નહી...

6 - સાવ નવરી બજારની જેમ વોટ્સએપ પર મથ્યા કરશો નહીં તમારા પોસ્ટિંગ થી વિનાકારણ મિત્રોને નોટિફિકેશન મળે છે, એમની રસ, રુચિ, માનસિક વિકાસ અને પસંદગી અલગ હોય શકે છે, જરૂરી નથી કે તમે જે પોસ્ટ કરો છો એ એમને ગમે જ માટે લોકોની મનમાં ગાળો ખાવાનો શોખ પાળશો નહીં ...

7 - હમણાં જ આ મેસેજ 11- કે 21- જણને મોકલો અને ચમત્કાર જુઓ, અથવા પોસ્ટ ડીલીટ કરશો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે આવા વાહિયાત અને અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરશો નહીં, યાદ રાખો સંસાર કર્મને આધીન છે, જેવું કર્મ કરશો તેવું ફળ મળશે, મેસેજ ફોરવર્ડ કરવાથી બાબાજી નો ઠુંલ્લું મળે છે....

8 - વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ ના ફોટો શૅર કરીને તમે તમારો અને તમારા મિત્રોના મોબાઈલ ડેટા પ્લાન ઓછા કરી રહ્યા છો, ફોટા મોકલવા કરતા શબ્દોમાં 'ગુડ મોર્નિંગ' લખો વિડિઓ કે જીઆઇએફ ફાઈલ પણ ઝડપી ડેટા વપરાવી નાખવાનું મોબાઈલ કંપનીનું કાવતરું જ છે...

9 - અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, અમુક છોકરા ખોવાયા છે, અમુક ટ્રક ગૌ-માંસ લઈને નીકળી છે, અમુક જગ્યાએ એક્સીડેન્ટ થયો છે, અમુક સંસ્થા બહુ સારું સેવા કાર્ય કરે છે, કોઈ ગરીબની મદદ થશે ! આવા મેસેજ સાવ બોગસ અને ફાલતુ હોય છે, અથવા વર્ષો જુના હોય છે, માટે ગાંડાની જેમ ફટાફટ ફોરવર્ડ કરશો નહી, તમે જાતે આપેલી લિંક કે ફોન નંબર પર કોલ કરીને ખાતરી કરો પછી જ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરો.....

10- જે વિષય માટે ગ્રુપ બનાવવામાં આવ્યું હોય એને લગતા જ મેસેજ કરો, ભળતા મેસેજો કરીને તમારી ઓછી અક્કલનું પ્રદર્શન કરશો નહીં ...

11 - ગ્રુપ એડમીનએ કઈંક વિચારીને તમને એ ગ્રુપ માં એડ કર્યા હોય છે, એમને તકલીફ થાય અથવા બીજા મેમ્બર્સ ને ખરાબ લાગે એવી વાત, વિચાર કે વસ્તુ ક્યારેય ગ્રુપમાં પોસ્ટ કરશો નહીં.......

12 - ભારતમાં ઈન્ટરનેટ લો કાર્યરત છે, સરકાર, સમાજ, સંસ્થા, કે મહાપુરુષોની ટીકા કરતી પોસ્ટ પર સરકાર કે પોલીસ એક્શન લઇ શકે છે, તમારી બેવકૂફીને કારણે એડમીનને પણ સજા થઇ શકે છે, એટલું ધ્યાનમાં રાખો ....

13 - અવિચારી વાતો, સુવિચારો અને અણઘડ ધાર્મિક ફિલોસોફી ને લગતા ફોટો પોસ્ટ કરશો નહીં, તમે ગમે એટલા હોશિયાર દેખાવાનો દંભ કરો, સામે વાળા તમારા કરતા વધુ હોશિયાર જ હોય છે, અને તમારી માનસિકતા સમજી જાય છે, લોકોની નજર માં થી ઉતારી જવાની કુચેષ્ટા કરશો નહીં..

14- ગીત, ગઝલ, કવિતા કે સાહિત્ય સર્જકના નામ સાથે જ શેઅર કરો, રચયિતાને ક્રેડિટ આપવી એ આપણી ફરજ છે....

15- સુવિચારો બીજાને સારું લગાડવા જ હોય છે એવું નથી, તમારા જીવનમાં જે સુવિચાર નું આચરણ કરતા હો એવા સુવિચારો જ પોસ્ટ કરો, યાદ રાખો દુનિયા ઊંધા ચશ્મા પહેરીને નથી બેઠી, એ બધું જોતી સમજતી હોય છે.....

16- વોટ્સએપ થી કોઈનું ઘર નથી ચાલતું કામધંધા ને પ્રાધાન્ય આપો, વોટ્સએપ માટે એક ટાઈમટેબલ બનાવો, 24-કલાકમાં થી 30- મિનિટ થી વધુ વોટ્સએપ વાપરતા લોકો માનસિક બીમાર અને બેકાર હોવાની છાપ પડે છે, તમારી ઇમેજ તમારે ક્રિએટ કરવાની છે.....

17- ગમતા મેસેજો પર યોગ્ય પ્રતિભાવ આપો, પણ તમારી મર્યાદા કે વિવેક જાળવીને....

18- બધા મુકાભાઈ નું જીઓ નથી વાપરતા માટે જિવો અને જીવવા દો ! બસ આટલી તકેદારી રાખીને વૉટ્સઍપ નો ઉપીયોગ કરો,

જનહિતમાં જારી !

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular